॥ શ્રી પિતર આરતી
जय जय पितरजी महाराज, मैं शरण पड़ो हूँ थारी।
शरण પડયો હું તારી बाबा, शरण पड़यो मी तारी ॥
आप ही रक्षक आप ही दाता, आप ही खेवनहारे।
હું મૂરખ છું કછુ નહિ જાનુ, તમે भी हो रखवारे ॥
જય જય પિતરજી મહારાજ.
તમે ઉભા છો, હરદમ હર ઘડી, કરવાને મારી રખવાડી.
हम सब જન છીએ શરણ તમારી, હૈ યે અરજ ગુજારી ॥
જય જય પિતરજી મહારાજ.
દેશ અને પરદેશ બધી જગ્યા, તમે પણ કરો સાથ.
काम पड़े पर नाम आपको, लगगे बहुत सुखदाई ॥
જય જય પિતરજી મહારાજ.
ભક્ત બધા શરણ તમારા, સહિત પરિવાર.
રક્ષા કરો તમે भी सबकी, रटूँ मैं बारम्बार ॥
જય જય પિતરજી મહારાજ.